Steemit Engagement Challenge S3-W4: The Role of the Various Genders by @divyeshvegada

in STEEM FOR BETTERLIFE2 years ago

Hello Friends of Steem,

Since I am participating in this week's challenge of engagement, the topic shared by this community somehow drew me to write about it. For the benefit of people in my geographic area, I have written paragraphs in Gujarati language and also made them available in English for global readers.

I hope you enjoy what I have to share with you.


Discrimination
Source: Pexels


શું લિંગ આપણા રોજિંદા જીવનમાં કોઈ ભૂમિકા ભજવે છે? [Does gender play a role in our daily lives?]


અત્યાર ના સમય માં તો મહિલા અને પુરુષો વચ્ચે ઘણા ભેદભાવ ખતમ થઇ ગયા છે, તો પણ થોડા-ઘણા ભેદભાવ તો જોવા મળે જ છે. કેમ કે, અત્યારે સમાજ માં ઘણી વિચારદ્રષ્ટિ ને લીધે આ ભેદભાવ જોવા મળે છે, અને મોટા ભાગ ની સ્ત્રીઓ જ આ ભેદભાવ ને સ્વીકાર કરે છે.ઘણી સ્ત્રીઓ સમાજ ના વિચારો ના અંકુશ માં રહે છે, અને જો કોઈ બીજી સ્ત્રી તેનાથી વિરુદ્ધ પોતાની આઝાદીથી સમાજ ના વિચારો અને રીતિ-રિવાજ થી અલગ કઈંક કરે તો અંકુશ માં રહેતી સ્ત્રીઓ દ્વારા તેને ખરાબ આંકવામાં આવે છે.

While many discriminations between men and women have been eliminated in our current age, some discriminations still persist. In the current society, there are many ideologies that contribute to this discrimination, which most women accept as part of their life. If she deviates from the customs and ideas of the people, she is considered bad by the women who subscribe to the ideology of society.

રોજ-બરોજ ના જીવન માં પુરુષોએ ઘણું સહન કરવું પડે છે, જેમ કે તે ખુલ્લીને પોતાની લાગણી દર્શાવી શકતા નથી અને ખુલ્લી ને રડી પણ નથી શકતા. મોટા ભાગ ના પુરુષો બહારથી પોતાની લાગણી નથી બતાવતા ભલે ને પછી તે અંદર થી દુઃખી હોય. કેમ કે જો તે બધા સામે રડે તો તેમને નબળા માણસ તરીકે સમજવા માં અવે છે.

Throughout their day-to-day lives, men also experience a lot of suffering, including being unable to express their emotions and cry freely. It is common for men to conceal their feelings on the outside even when they are hurt internally. The reason is that if he cries in front of everyone, he will be perceived as a weak man.

તમારા દેશમાં ભૂમિકા અથવા કાર્ય લિંગથી લિંગમાં કેવી રીતે અલગ પડે છે? [How does the role or function differ from gender to gender in your country?]


અત્યારે તો મોટાભાગે કમાવવા પુરુષો જ જાય છે.ઘણી સ્ત્રીઓ એ પાછલા એક-બે દશક થી કમાવવા જવાનું ચાલુ કર્યું છે. પણ વધુ પડતા ઘર માંથી તો પુરુષો જ કમાય છે અને સ્ત્રીઓનું કામ ઘર ને સંભાળવાનું હોય છે. મોટા ભાગની સ્ત્રીઓ ગૃહિણી બનીને રહે છે અને બાળકો ને સંભાળવાનું કામ પણ લગભગ સ્ત્રીઓ જ કરે છે. અત્યારે લગભગ દેશ માં દંપતી જયારે માતા-પિતા બને ત્યાર પછી કમાવા જવાનું કામ પુરુષ કરે છે, અને બાળકો અને ઘર ને સંભાળવાનું કામ સ્ત્રી કરે છે.

The majority of men work to earn a living at present. The number of women entering the labor force has increased significantly over the last two decades. In reality, men are the only ones who earn from the house, while women are responsible for taking care of the house. It is almost solely the responsibility of women to care for their children as most of them remain housewives. Currently, when a couple becomes parents, the man is responsible for earning income, and the woman is responsible for caring for the children and household.

Discrimination
Source: Pexels

જયારે સ્ત્રી પ્રેગ્નેન્ટ થાય છે અને તેને બાળક નો જન્મ થાય છે ત્યારે તેની નોકરી પર થી રજા મળે છે.પરંતુ એક પિતા ને એના બાળક સાથે સમય પસાર કરવા માટે નોકરી પર થી કોઈ સ્પેશિયલ રજા મળતી નથી.કારણ કે, એક પિતા માટે પણ તેના બાળક નો જન્મ મહત્વ ની ક્ષણ હોય છે, તેને પણ પોતાના બાળક સાથે સમય પસાર કરવો હોય છે. પરંતુ તેને આ મહત્વ ની ક્ષણ માટે કોઈ સ્પેશ્યલ રજા મળતી નથી.

As soon as a woman becomes pregnant and gives birth to a child, she is granted leave from work. In contrast, a father does not receive any special leave from work in order to spend time with his child. The birth of a child is a special moment, and the father also needs to spend time with his child. However, he does not receive any special leave in honor of this momentous occasion.

શું તે અન્ય દેશો માટે સમાન છે? [Is it the same for other countries?]


Discrimination
Source: Pexels

અત્યારે તો મોટાભાગ ના દેશોમાં આવું જ જોવા મળે છે. ઘણા દેશોના સમાજ ના વિચારો આવા જ હોય છે, અને ત્યાંના પુરુષો અને સ્ત્રીઓ નું નિયતકાર્ય આ રીતે જ હોય છે. ઘણા પછાત દેશો માં તો સ્ત્રીઓને લગ્ન પહેલા બીજા કોઈ પુરુષ સાથે સબંધ રાખવાની મનાઈ છે. જો કોઈ સ્ત્રી એવું કરે તો તેને મારી પણ નાખવામાં આવે છે. ઘણા દેશ માં તો સ્ત્રીઓ ને ગાડી ચલાવા પાર પણ મનાઈ છે. તેમને ડ્રાયવિંગ લાઇસન્સ પણ કાઢી દેવામાં આવતું નથી.

Currently, most countries experience this phenomenon. This is the way in which many societies think, and this is the way that men and women conduct their daily lives. Many backward countries prohibit women from having sexual relations with another man prior to marriage. In the event that a woman does so, she is also killed in some countries . Women are also prohibited from driving in many countries. They do not even have their driving licenses.

સ્ટીમીટ વિશે શું? [What about Steemit?]


મને આ પ્લેટફોર્મ પાર કામ કરી ને ખુબ આનંદ થાય છે. કેમ કે, આ પ્લેટફોર્મ પાર સ્ત્રી કે પુરુષ વચ્ચે ભેદભાવ જોવા મળતો નથી. બધા લોકો સારી રીતે અને ભેગા મળી ને કામ કરે છે, અને તેમના કામ અને કન્ટેન્ટ પ્રમાણે તેમને વોટ મળે છે.

I am very pleased to be working on this platform. It is a gender-neutral platform that does not discriminate against men or women. All members work together well and receive votes based on the quality of their work and content.

Sort:  
 2 years ago (edited)
Verification Date
August 09, 2022
O'clock12:20 AM South Africa (SAST)
Get Upvote7
Valid Comments from Other Users0
DescriptionInformationScore
Plagiarism Free1/1
#steemexlusive1/1
Bot Free1/1
Verified User1/1
Markdown Style1.75/2
Quality Content3.25/4
Total Score9/10
Club Status Verification PeriodMay 09 to August 09, 2022
Transfer to Vesting6.025 STEEM
Cash Out
0
Resultclub5050
Voting CSI[ ? ] ( 0.00 % self, 12 upvotes, 12 accounts, last 7d)

Determination of Club Status refers to the https://steemworld.org/transfer-search Web-based Application

Note
➜ You’ve written how gender plays a role in our everyday life.
➜ You’ve written how the role or function in your country differ from gender to gender.
➜ You’ve compared your country with other countries.
➜ You’ve discussed Steemit and gender.
Welcome to the community! You have written a very good post. You are so right, so often women don’t want to speak out as they will be considered to be bad. Well done!
Remember to interact with the posts of fellow Steemians. This will also increase your CSI voting %.
I would also like to encourage you to complete all the newcomers achievement challenges. The correct tag is #steemexclusive
 2 years ago 

તમારો આભાર અને હજી હું આગળ મારુ એંગેજમેન્ટ વધારીશ અને આગળ હું આવી જ સારી ગુણવતા વળી પોસ્ટ બનાવતો રહીશ.

 2 years ago 

Hello friend you have written so well about gender. Indeed back then men find it so difficult to expressed their feelings and suffering was much. Thank you for this wonderful post. Best of luck.

 2 years ago 

Of course discrimination is still alive, specifically against women, so there's a long battle to keep fighting for the sake of their rights. Great publication of you. Have good luck in contest.

 2 years ago 

You are perfectly right my friend. This gender balance really differs from country to country.
But I think in the developed countries, it is far far better then Africa here.
Here in Africa, our understanding when it comes to gender equality is very bad honestly which shouldn't be the case.
Thanks for sharing.
You really did well in explaining all the questions in the answer.
I wish you all the best in the contest.
greetings

Coin Marketplace

STEEM 0.19
TRX 0.16
JST 0.030
BTC 64056.77
ETH 2654.41
USDT 1.00
SBD 2.83