શુભ સવાર*

in #good9 years ago

"કોઈના વગર કંઈ અટકતું નથી; પણ અધુરું ચોક્કસ રહે છે."

લાગણીઓ ઉછીની મળતી નથી,
કદાચ એટલે જ એ બધાને જડતી નથી...!
લોકો વારંવાર કહેતા હોય છે કે 'જીવતા રહેશું તો ફરી મળીશું'
પણ કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે
'મળતા રહેશો તો જીવતા રહેશું.'
🌹 શુભ સવાર 🌹IMG-20171206-WA0004.jpg

Sort:  

great work! keep it up!

Coin Marketplace

STEEM 0.04
TRX 0.33
JST 0.080
BTC 62952.14
ETH 1665.57
USDT 1.00
SBD 0.42