scary man raped the fooled girl

in #crime6 years ago

મસાટ ગામના એક યુવતી સાથે બળાત્કાર નો કિસ્સો સામે આવ્યો છે આ દુઃખદ ઘટના એટલે સામે આવી કે યુવતી ની દિમાગી હાલત ઠીક નથી એટલે મંદબુદ્ધિ હતી અને એનો ફાયદો ઉપાડ્યો એક માણસનું નામ છે રવિ પ્રકાશ શર્મા એ ડ્રાઇવિંગની નોકરી કરતો હતો એક દિવસે અને એક મોકો મળી ગયો અને યુવતીને ફોસલાવી ને એની કારમાં બેસાડીને અજાણી જગ્યાએ લઈ ગયો તપાસમાં હાથ ધરી।

Image Source
છે કે એ કોઈ હોટલમાં એને લઇ ગયો હતો અને ત્યાં એને જોડે બળાત્કાર ગુજાર્યો અને એની જિંદગી બરબાદ કરી નાખી પછી જ્યારે એને એનો મતલબ પૂરું કરી લીધું હતું એ યુવતીને એનો શહેરમાં પાછો છોડવા ગયો ત્યારે તેરી ઊઠીને તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ તો એને એવું લાગ્યું કે જો અને દવાખાનામાં દાખલ કરાવું છું તો મારો કામ બગડી શકે છે એટલે એને રસ્તામાં જ એને છોડીને ભાગી ।
Image Source
નીકળ્યો અને યુવતીની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી અને લોહીલુહાણ થઈ ગઈ અને અમુક લોકોની ના પર નજર ગઈ તો ૧૦૮ ને કોલ કરીને બોલાવી અને સારવાર માટે મોકલી હોસ્પિટલમાં પછી જ્યારે પોલીસ ઈન્કવાયરી થશે તો ખબર પડી યુવતી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો છે તેથી એને વિશે પૂછપરછ કરાઈ તો એને જેટલું યાદ હતું એટલું પોલીસને સાચેસાચું બતાવી દીધો અને પોલીસે હોટલ ।

સુધી પહોંચી ગઈ છે જેના ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને પોલીસને આરોપીને દબોચી નાખે છે એ પોલીસ ગાર્ડનમાં છે હવે એના ઉપર કેસ દર્જ કરાવી આપ્યો છે હવે એની મેડિકલ રિપોર્ટ ઉપર જ કન્ફર્મ થશે કે આયે બળાત્કાર કરે છે કે નથી કર્યું।

Sort:  

You got a 1.61% upvote from @postpromoter courtesy of @shalusharma!

Want to promote your posts too? Check out the Steem Bot Tracker website for more info. If you would like to support the development of @postpromoter and the bot tracker please vote for @yabapmatt for witness!

Coin Marketplace

STEEM 0.20
TRX 0.13
JST 0.030
BTC 64658.37
ETH 3421.84
USDT 1.00
SBD 2.52