Rainy tsunami in Kerala {India}

in #mgsc8 years ago (edited)

download.jpeg

Image source www.google.co.in
Translation tool used Google translation.

Hello friends,
It is very sad to say that,

The rainy tsunami that struck in Kerala has been a major blow in the state. Since August 8, 194 people have been killed in 10 days of total floods of rivers. A total of 3.14 million people have been forced to stay in relief camps across the state.
download (1).jpeg
State Chief Minister Vijayan said that the state's 10000 km road has been eroded. Thousands of homes have been damaged. Rubber's factory has been washed away. Half of the state's power supply has gone down.

हैलो मित्रों,
यह कहना बहुत दुखद है कि,

केरल में हुई बरसात की सुनामी राज्य में एक बड़ा झटका रहा है। 8 अगस्त से 1 9 4 लोगों ने नदियों के कुल बाढ़ के 10 दिनों में मारे गए हैं। राज्य भर में राहत शिविरों में कुल 3.14 मिलियन लोगों को रहने के लिए मजबूर किया गया है।
राज्य के मुख्यमंत्री विजयन ने कहा कि राज्य की 10000 किमी सड़क खराब हो गई है। हजारों घरों को क्षतिग्रस्त कर दिया गया है। रबड़ का कारखाना धोया गया है। राज्य की बिजली आपूर्ति का आधा हिस्सा नीचे चला गया है।

કેરળમાં ત્રાટકેલી વરસાદી સુનામીએ હાહાકાર મચાવી દીધો છે. ૮મી ઓગસ્ટથી ગાંડીતુર બનેલી નદીઓના પૂરે ૧૦ દિવસમાં ૧૯૪ માણસોનો ભોગ લીધો છે. સમગ્ર રાજ્યમાં કુલ ૩.૧૪ લાખ લોકોને રિલીફ કેમ્પમાં રહેવાની ફરજ પડી છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજયને જણાવ્યું હતુ કે રાજ્યના ૧૦૦૦૦ કિલોમીટરના રસ્તાનું ધોવાણ થયેલ છે. હજારો મકાનોને નુકસાન થયું છે. રબ્બરની ફેક્ટરી ધોવાઈ ગઈ છે. અડધા રાજ્યમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે.

follw.gif

Coin Marketplace

STEEM 0.04
TRX 0.33
JST 0.100
BTC 64603.72
ETH 1877.42
USDT 1.00
SBD 0.38